
નેટફ્લિક્સ પર 'ગાંધારી' 24 કલાકમાં નંબર 1 ટ્રેન્ડિંગ ફિલ્મ બની
નેટફ્લિક્સ પર 3 સપ્ટેમ્બર રોજ રિલીઝ થયેલી ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'ગાંધારી' માત્ર 24 કલાકમાં નંબર 1 ની ખુરશી મેળવી લીધી છે. આ ફિલ્મ ચાઇલ્ડ ટ્રાફિકિંગના ગંભીર મુદ્દાને લઈને બનેલી છે અને દર્શકોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.
