
Redmi 17 5G ભારતમાં લોન્ચ, 7,900mAh બેટરી અને 120Hz ડિસ્પ્લે સાથે
Redmi એ ભારતમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન Redmi 17 5G લોન્ચ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફોન રોજિંદા એપ્સ, મલ્ટીટાસ્કિંગ, એન્ટરટેઇનમેન્ટ અને ગેમિંગ માટે બેલેન્સ્ડ પરફોર્મન્સ આપે છે. તેમાં 7,900mAh ની મોટી બેટરી અને 120Hz રિફ્રેશ રેટવાળી 6.9 ઇંચની ડિસ્પ્લે છે.


