
પેટ કમિન્સે ચેતેશ્વર પુજારા ને સૌથી મુશ્કેલ બેટ્સમેન જણાવ્યું
ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ભારતના પૂર્વ બેટ્સમેન ચેતેશ્વર પુજારા ને સૌથી પડકારજનક બેટ્સમેન જણાવ્યું છે. તેમણે કહ્યું કે પુજારા બોલર્સને કોઈ પણ પ્રકારનો મોકો આપતા નહોતા અને 100 ડોટ બોલ રમવા તૈયાર રહેતા હતા.


