
સરકારે મેટાને સેવા પ્રદાતા માનીને જવાબદારી વધારી
ભારત સરકારનું માનવું છે કે જ્યારે સોશિયલ મીડિયા કંપનીઓના એલ્ગોરિધમ કન્ટેન્ટની પહોંચ નક્કી કરે છે, ત્યારે તેમને માત્ર મધ્યસ્થ માનવી શકાય નહીં. આવી સ્થિતિમાં મેટાને સેવા પ્રદાતા તરીકે વધુ જવાબદારી નિભાવવી પડશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કંપનીને કાનૂની સુરક્ષા મળશે નહીં.





