
ભારતીય મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યો
જાપાનના આઇચી-નાગોયા ખાતે એશિયન ગેમ્સ 2026ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી ઓપનિંગ સેરેમની સાથે થઈ ગઈ છે. 20 સપ્ટેમ્બરે ભારતીય એથલિટો અનેક રમતોમાં મુકાબલા રમશે, જેમાં મહિલા ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે રમશે અને હોકીમાં બંને ટીમોના પૂલ મેચ શરૂ થશે.



